ફાળિયું ઉતારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાળિયું ઉતારવું

  • 1

    ફેંટો ફાળિયું માથેથી કાઢવું-નીચે મૂકવું.

  • 2

    એમ કરી નમ્રતા બતાવવી-કરગરવું.