ફાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાળી

સ્ત્રીલિંગ

  • 1

    સાડી.

  • 2

    લાંબો લૂગડાનો ફાળ.

મૂળ

'ફાળ' ઉપરથી