ફાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાળો

પુંલિંગ

  • 1

    હિસ્સો.

  • 2

    ફાળવવું તે; વહેંચણી.

  • 3

    ફંડ; ઉઘરાણું; ટીપ.

મૂળ

'ફાળવવું' ઉપરથી