ગુજરાતી

માં ફાંસની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફાંસ1ફાંસુ2ફાંસું3

ફાંસ1

સ્ત્રીલિંગ

 • 1

  લાકડાની ઝીણી કરચ; ફાચર.

 • 2

  લાક્ષણિક આડખીલી.

 • 3

  ગાળો.

  જુઓ ફાંસો

મૂળ

સર૰ हिं.

ગુજરાતી

માં ફાંસની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફાંસ1ફાંસુ2ફાંસું3

ફાંસુ2

ક્રિયાવિશેષણ

 • 1

  અમસ્તું; ફોગટ.

ગુજરાતી

માં ફાંસની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફાંસ1ફાંસુ2ફાંસું3

ફાંસું3

વિશેષણ

 • 1

  ફાંસિયું; કપટી.

મૂળ

'ફાંસો' પરથી