ફાંસલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંસલો

પુંલિંગ

  • 1

    ડાળખું.

  • 2

    શિકાર પકડવા ગોઠવાતી એક યુક્તિપૂર્ણ રચના; ફાંદો.

મૂળ

જુઓ ફાંસ

ફાસલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાસલો

પુંલિંગ

  • 1

    સમય, અંતર, કે વિસ્તારનો ફરક (ફાસલો પડવો).

મૂળ

अ. फासिलह