ફાંસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંસવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગાળો ઘાલવો.

  • 2

    ફાંસો નાંખવો.

  • 3

    તોડવું; ઉતરડી નાખવું.

  • 4

    ખોદવું; ખેડવું.

મૂળ

જુઓ ફાંસો