ફાંસિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંસિયું

વિશેષણ

  • 1

    કપટી; ફસાવે એવું.

  • 2

    ફાંસો દઈ મારે એવું.

મૂળ

'ફાંસો' ઉપરથી