ફાસિસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાસિસ્ટ

વિશેષણ

  • 1

    ફાસીવાદી; ફાસીવાદને લગતું કે તેમાં માનનાર.

પુંલિંગ

  • 1

    ફાસીવાદી; ફાસીવાદને લગતું કે તેમાં માનનાર.

મૂળ

इं.