ફાંસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંસી

સ્ત્રીલિંગ

  • 1

    ફાંસો દઈ મારી નાંખવાની શિક્ષા કે યુક્તિ (ફાંસી દેવી, ફાંસીએ ચડાવવું (લટકાવવું)).

મૂળ

ફાંસો પરથી