ફિક્કું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિક્કું

વિશેષણ

  • 1

    ફીકું; નિસ્તેજ.

  • 2

    નીરસ; મોળું.

મૂળ

हिं. फिका ( सं. पीतकं ?)