ફિકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિકર

સ્ત્રીલિંગ

  • 1

    ચિંતા; કાળજી (ફિકર કરવી, ફિકર થવી, ફિકર રહેવી, ફિકર રાખવી, ફિકર હોવી).

મૂળ

अ. फिक