ફિગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિગર

સ્ત્રીલિંગ

  • 1

    આકૃતિ; આકાર; રૂપ.

  • 2

    મૂર્તિ; પ્રતિમા.

  • 3

    અંક; સંખ્યા.

મૂળ

इं.