ફિટફિટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિટફિટ

ક્રિયાવિશેષણ

  • 1

    ફટફટ; ધિક્ ધિક્.

સ્ત્રીલિંગ

  • 1

    ધિક્કાર.

મૂળ

જુઓ ફિટકાર