ફિતના ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિતના

પુંલિંગ

  • 1

    ફિતૂર; ફેલ; ઢોંગ.

  • 2

    બળવો; દંગો.

  • 3

    તોફાન.

મૂળ

अ.