ફિતૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિતૂર

નપુંસક લિંગ

  • 1

    ફેલ; ઢોંગ.

  • 2

    બળવો; દંગો.

  • 3

    તોફાન.

મૂળ

अ. फुतूर