ફિનિશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિનિશ

વિશેષણ

  • 1

    ફિન્લૅન્ડ દેશનું કે તેને લગતું.

મૂળ

इं.

સ્ત્રીલિંગ

  • 1

    ત્યાંની ભાષા.

નપુંસક લિંગ

  • 1

    કોઈ વસ્તુની છેવટે કરાતી સજાવટ ઇ૰ જેવી કામગરી (જેમ કે, આ કબાટનું ફિનિશ બાકી છે.).