ફિરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિરંગ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    તે નામે યુરોપનો એક દેશ; ફ્રાન્સ.

  • 2

    ચાંદીનો રોગ (ફિરંગીઓ તે લાવ્યા તે પરથી).

મૂળ

सं.