ફિરંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિરંગી

પુંલિંગ

  • 1

    ગોરાઓના-પોર્ટુગલ દેશનો વતની.

  • 2

    (પરદેશી) ગોરો.

મૂળ

फा; सं. फिरंगिन्

ફિરંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિરંગી

વિશેષણ

  • 1

    ફિરંગ રોગવાળું.