ફિલ્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિલ્ટર

નપુંસક લિંગ

  • 1

    પ્રવાહીને ગાળીને સાફ કરવાની (વિજ્ઞાની) કરામત કે સાધન.

મૂળ

इं.