ફિલ્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિલ્ડ

નપુંસક લિંગ

  • 1

    ખેતર.

  • 2

    મેદાન; ક્ષેત્ર.

  • 3

    કાર્યક્ષેત્ર.

  • 4

    યુદ્ધભૂમિ.

મૂળ

इं.