ફિલમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિલમ

સ્ત્રીલિંગ

 • 1

  ફિલ્મ; ફોટો પાડવા માટે કૅમેરામાં વપરાતી પટ્ટી.

 • 2

  સિનેમાનું ચિત્ર જેની પર ઉતારાય તે પટ્ટી કે તે પર ઉતારેલું ચિત્ર.

ફિલ્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિલ્મ

સ્ત્રીલિંગ

 • 1

  ફોટો પાડવા માટે કૅમેરામાં વપરાતી પટ્ટી.

 • 2

  સિનેમાનું ચિત્ર જેની પર ઉતારાય તે પટ્ટી કે તે પર ઉતારેલું ચિત્ર (ફિલ્મ ઉતારવી, ફિલ્મ પાડવી, ફિલ્મ લેવી).

મૂળ

इं.