ફિલર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિલર

નપુંસક લિંગ

  • 1

    ખાલી જ્ગ્યા ભરે તે (જેમ કે, દાંતનું પોલાણ ભરવા માટેનો સિમેન્ટ કે ચાંદી).

  • 2

    પુસ્તકમાં પૃષ્ઠપૂરક.

મૂળ

इं.