ફિશપ્લેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિશપ્લેટ

સ્ત્રીલિંગ

  • 1

    રેલવેના પાટાને સાંધવાની લોઢાની પટ્ટી-લોખંડનો સલેપાટ.

મૂળ

इं.