ફીક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફીક

સ્ત્રીલિંગ

 • 1

  ફિક્કાશ.

 • 2

  મોળાશ.

મૂળ

જુઓ ફિક્કું

ફીકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફીકું

વિશેષણ

 • 1

  ફિક્કું; ફીકું; નિસ્તેજ.

 • 2

  નીરસ; મોળું.

ફીકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફીકું

નપુંસક લિંગ

કચ્છી
 • 1

  કચ્છી અનાજનું ફોતરું-ખોખું.

મૂળ

રવાનુકારી