ફીકાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફીકાશ

સ્ત્રીલિંગ

  • 1

    ફિક્કાશ.

  • 2

    મોળાશ.

મૂળ

જુઓ ફિક્કું