ગુજરાતી માં ફીચરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફીચર1ફીચર2

ફીચર1

નપુંસક લિંગ

 • 1

  વાયદાના ભાવ પર રમાતો એક જુગાર.

મૂળ

इं.

ગુજરાતી માં ફીચરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફીચર1ફીચર2

ફીચર2

નપુંસક લિંગ

 • 1

  વિશેષતા.

 • 2

  ચહેરો-મહોરો; નાક-નક્શો.

 • 3

  વર્તમાનપત્રની કટાર.

 • 4

  રેડિયો, ટીવી વગેરે માટે ખાસ વિષય પરનો કાર્યક્રમ.

મૂળ

इं.