ફીટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફીટવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ટળવું; મટવું.

  • 2

    પતવું.

  • 3

    સામે થવું.

મૂળ

प्रा. फिट्ट ( सं. भ्रंश्)