ફીણ પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફીણ પડવું

  • 1

    (સખત માર કે શ્રમથી) મોંમાંથી ફીણ નીકળવું.

  • 2

    બહુ મહેનત પડવી.