ફીંદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફીંદવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ફેંદવું; વેરણછેરણ કરી નાંખવું.

  • 2

    ઢીલું કરી નાખવું; ચૂંથવું.

  • 3

    દબાવવું; કચરવું.