ફીસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફીસું

વિશેષણ

  • 1

    ફિક્કું.

  • 2

    ઢીલું; ઓછા જોરવાળું; ઝટ ફસકી જાય એવું.

મૂળ

જુઓ ફશ