ફુગાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફુગાવો

પુંલિંગ

  • 1

    નાણાંના ચિહ્નરૂપ કાગળના ચલણમાં અતિ ઘણો વધારો; 'ઇન્ફ્લેશન'.

મૂળ

'ફૂગવું' ઉપરથી