ગુજરાતી માં ફેલની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ફૂલ1ફેલ2ફેલ3ફેલ4

ફલ1

નપુંસક લિંગ

 • 1

  વનસ્પતિનું ફળ.

 • 2

  પરિણામ.

 • 3

  ફાયદો.

 • 4

  પાનું (હથિયાર કે ઓજારનું).

 • 5

  ગણિતશાસ્ત્ર​
  'ફંક્ષન'.

મૂળ

सं.

ગુજરાતી માં ફેલની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ફૂલ1ફેલ2ફેલ3ફેલ4

ફૂલ2

નપુંસક લિંગ

 • 1

  પુષ્પ; તેના આકારની વસ્તુ.

 • 2

  આંખનો રોગ.

 • 3

  કાતરેલી સોપારી.

 • 4

  એક ઘરેણું.

 • 5

  ફૂલકોબી.

મૂળ

अप. फुल; प्रा. फुल्ल

ગુજરાતી માં ફેલની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ફૂલ1ફેલ2ફેલ3ફેલ4

ફૂલ3

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  મડદું બળ્યા પછી ચિતામાં રહેતા અસ્થિ (જે પવિત્ર તીર્થમાં પધરાવાય છે).

 • 2

  સ્ત્રી૰ પતરાજી; ગર્વ.

ગુજરાતી માં ફેલની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ફૂલ1ફેલ2ફેલ3ફેલ4

ફૂલું4

નપુંસક લિંગ

 • 1

  આંખનો એક રોગ.

મૂળ

'ફૂલ' ઉપરથી

ગુજરાતી માં ફેલની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ફૂલ1ફેલ2ફેલ3ફેલ4

ફેલું

નપુંસક લિંગ

 • 1

  (દોરડું ભાગતાં મુકાતી) તારની લટ.

 • 2

  ફાંસ.

 • 3

  મુશ્કેલી; ગૂંચ.

મૂળ

प्रा. पयल (सं. प्रचल) લટકતું; ફરકતું

ગુજરાતી માં ફેલની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ફૂલ1ફેલ2ફેલ3ફેલ4

ફ્લૂ

પુંલિંગ

 • 1

  એક જાતનો તાવ; 'ઈંફ્લુએન્ઝા'.

મૂળ

इं.

ગુજરાતી માં ફેલની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ફૂલ1ફેલ2ફેલ3ફેલ4

ફેલ

પુંલિંગ

 • 1

  ઢોંગ.

મૂળ

अ. फअल

ગુજરાતી માં ફેલની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ફૂલ1ફેલ2ફેલ3ફેલ4

ફેલ

સ્ત્રીલિંગ

 • 1

  લટ; સેર.

મૂળ

જુઓ ફેલું

ગુજરાતી માં ફેલની 4 મુખ્ય વ્યાખ્યા છે:

ફૂલ1ફેલ2ફેલ3ફેલ4

ફેલ

વિશેષણ

 • 1

  નિષ્ફળ; નાપાસ (ફેલ કરવું, ફેલ જવું, ફેલ થવું).

મૂળ

इं.