ફૉર્માલિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૉર્માલિઝમ

નપુંસક લિંગ

  • 1

    સ્વરૂપવાદ; આકારવાદ; કલા અને સાહિત્યમાં વિષયવસ્તુની અપેક્ષાએ સ્વરૂપ અને નિરૂપણરીતિ ઉપર ભાર મૂકતો કલાકીય અભિગમ; જેનું અનુસંધાન કલાકીય ભાષા અને નિરૂપણની સ્વાયત્તતા પર ભાર મૂકતા રશિયન સ્વરૂપવાદ સાથે પણ સાંકળી શકાય છે.

મૂળ

इं.