ફૉલ્ડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૉલ્ડર

નપુંસક લિંગ

  • 1

    ગડીવાળું આવરણ.

મૂળ

इं.

પુંલિંગ

  • 1

    પુસ્તકબાંધણીમાં ગડી કરનાર.