ફૉસ્ફરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૉસ્ફરસ

પુંલિંગ

  • 1

    હવા લાગતાં સળગી ઊઠે એવું એક રસાયન (દીવાસળીમાં વપરાય છે.).

મૂળ

इं.