ફોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોક

વિશેષણ

  • 1

    ફોગટ; રદ (ફોક જવું).

મૂળ

दे. फुक्का (મિથ્યા)

ફોકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોકું

નપુંસક લિંગ

  • 1

    મગફળી.