ગુજરાતી

માં ફોકસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફોકસ1ફોક્સ2

ફોકસ1

નપુંસક લિંગ

 • 1

  નાભિકેન્દ્ર; કેન્દ્રબિંદુ.

 • 2

  (દુરબીન કૅમેરા ઇ૰નું) અમુક ખાસ કેન્દ્ર કે બિન્દુ, જ્યાં જોવાની વસ્તુ કે તેનું પ્રતિબિંબ બરોબર સાફ હોય છે.

મૂળ

इं.

ગુજરાતી

માં ફોકસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફોકસ1ફોક્સ2

ફોક્સ2

નપુંસક લિંગ

 • 1

  નાભિકેન્દ્ર; કેન્દ્રબિંદુ.

 • 2

  (દૂરબીન, કૅમેરા ઇ.નું) અમુક ખાસ કેન્દ્ર કે બિન્દુ જ્યાંથી જોતાં જોવાની વસ્તુ કે તેનું પ્રતિબિંબ બરોબર સાફ મળે.

મૂળ

इं.