ફોજદારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોજદારી

વિશેષણ

  • 1

    કાયદાથી શિક્ષાપાત્ર ગુના સંબંધી; 'ક્રિમિનલ'.

સ્ત્રીલિંગ

  • 1

    ફોજદારનું કામ કે પદ.

  • 2

    ફોજદારી અદાલત.