ફોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોડ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  ફોડવું તે.

 • 2

  વિગત.

 • 3

  નિકાલ.

 • 4

  વહેંચણી.

મૂળ

प्रा. फोड (सं. स्फोटय्)