ફોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ફૂટે એમ કરવું; ખીલવું; વિકસવું; ઊગવું; પલ્લવિત થવું.

  • 2

    તૂટવું; ભાગી જવું.

  • 3

    જોરથી ફાટવું.

  • 4

    ખુલ્લું થવું; ઉઘાડું પડી જવું.

  • 5

    ફરી જવું; દગો દેવો.

  • 6

    -નો નિકાલ લાવવો.

નપુંસક લિંગ

  • 1

    સમારીને કરેલો શાક ઇ૰ નો કકડો.

  • 2

    દહીનું ખડબું.

મૂળ

જુઓ ફોડ