ગુજરાતી માં ફોતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફોત1ફોત2

ફોત1

વિશેષણ

  • 1

    કતલ કરેલું; મારેલું.

મૂળ

अ.

ગુજરાતી માં ફોતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફોત1ફોત2

ફોત2

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની પોચી ડાંગર.