ફોન લેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોન લેવો

  • 1

    ફોન કરનારની વાત સાંભળવા ફોનનું યંત્ર હાથમાં લેવું.

  • 2

    તેનો સંદેશો સ્વીકારવો.