ફોફું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોફું

નપુંસક લિંગ

  • 1

    ખાલી ફૂલેલું-શક્તિ વગરનું માણસ.

  • 2

    કાઠિયાવાડી સીંગનું ફોતરું.

મૂળ

दे. पुप्पुअ ફૂલેલું; જાડું