ફોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોર

સ્ત્રીલિંગ

 • 1

  ફોરવું તે; સુગંધ; સુવાસ.

 • 2

  લાક્ષણિક આબરૂ.

ફોરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોરું

વિશેષણ

 • 1

  ચંચળ; ચાલાક.

 • 2

  જરા મોટું; ખૂલતું.

 • 3

  હલકું; અલ્પ વજનવાળું.

મૂળ

જુઓ ફોરાઈ

ફોરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોરું

નપુંસક લિંગ

 • 1

  છાંટો; ટપકું.