ગુજરાતી

માં ફોરનની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફોરન1ફોરેન2

ફોરન1

ક્રિયાવિશેષણ

  • 1

    ઝટપટ; જલદી.

મૂળ

अ.

ગુજરાતી

માં ફોરનની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફોરન1ફોરેન2

ફોરેન2

વિશેષણ

  • 1

    વિદેશી; પરદેશી.

પુંલિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક વિદેશ; પરદેશ.

મૂળ

इं.