ગુજરાતી માં ફોરમની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ફોરમ1ફોરમ2ફોરમ3

ફોરમ1

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  ફોર; ફોરવું તે; સુગંધ.

 • 2

  ફારમ; તપસીલ ભરવાનો આંકેલો કે ખાનાંવાળો કાગળ, ફૉર્મ.

ગુજરાતી માં ફોરમની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ફોરમ1ફોરમ2ફોરમ3

ફોરમ2

સ્ત્રીલિંગ

 • 1

  ફોર; ફોરવું તે; સુગંધ; સુવાસ.

 • 2

  લાક્ષણિક આબરૂ.

ગુજરાતી માં ફોરમની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ફોરમ1ફોરમ2ફોરમ3

ફોરમ3

નપુંસક લિંગ

 • 1

  ચર્ચા વિચારણા માટેનું જાહેર સ્થાન કે મળવાની જગા કે બેઠક કે તે માટેની મંડળી.

મૂળ

इं.