ફોરાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોરાઈ

સ્ત્રીલિંગ

  • 1

    સ્ફૂર્તિ; ચંચળાઈ; ચાલાકી.

મૂળ

प्रा. फुर् ( सं. स्फुर्)