ફોલી ખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોલી ખાવું

  • 1

    ચૂંટી ખાવું; ખૂબ નિંદા કરવી.

  • 2

    પૈસાટકા છેતરીને પડાવી લેવા.