ફોસલામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોસલામણ

સ્ત્રીલિંગ

  • 1

    પટામણ.

  • 2

    છેતરામણ.

મૂળ

ફોસલાવું પરથી

ફોસલામણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોસલામણું

વિશેષણ & નપુંસક લિંગ

  • 1

    પટામણું.