ફોસલાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોસલાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    છેતરાવું; પટાવું.

મૂળ

प्रा. फुसणा ( सं. स्पर्शना) પંપાળવું ઉપરથી